મંજીતા વણઝારા દ્વારા લોકસેવા

દિવાળી ની ઉજવણી અલગ અલગ રીતે ઉજવાય છે. જેમાં મંજીતા વણઝારા દ્વારા મહેસાણા ખાતે લોકસેવા કરી નર આનંદવિભોર થયા હતા.

Continue Reading

🔔 *કેટલી મજા આવે છે, નહીં !?*-નિલેશ ધોળકિયા

આપણે આપણાં સોશીયલ મીડીયાના માધ્યમે આપણી ઝીણી ઝીણી વાતો, ખુશી, ઉપલબ્ધિઓ, યાદગાર તથા સ્મરણીય પ્રસંગો (અને દુ:ખદ ને પીડાદાયી, અણગમતી ઘટનાઓ પણ) આપણે અહીં ફોટા અને પોસ્ટ રૂપે મૂકતા રહીએ છીએ. WhatsApp દ્વારા ય મિત્રો, સહેલીઓ તેમજ સ્વજનોને પ્રત્યક્ષ/પરોક્ષ રૂપે સામેલ કરી તેમની લાગણી, ભાવનાઓ, ભાવ / પ્રતિભાવ કે સૂચન, માર્ગદર્શનના સહારે વધુ સુદ્રઢ ને […]

Continue Reading

એ બંને મને ગમતી હતી – કે.ડી.ભટ્ટ.

એ બંને મને ગમતી હતી. એક જાણે લીલીછમ હરિયાળી હતી ને બીજી તપાવેલા તાંબા જેવી હતી ! નાનપણથી જ એ બંને તરફ આકર્ષાયો હતો. દૂરથી જ જોઈ રહેતો, ક્યારેક સ્પર્શી પણ લેતો. પણ એ બંનેનું સાંનિધ્ય લાંબો સમય માણવા મળતું નહિ. વડીલોનો ઠપકો મળતો ; ‘ તુ હજી બહુ નાનો છે, બકા… હા, એ બંનેનાં […]

Continue Reading

🔔 *સારથિ પૂજન : વિરલ જન !* નિલેશ ધોળકિયા

નમસ્કાર ! દિવાળી પર્વની આગોતરી વધાઈઓ !! સપરમાના દિવસોમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાજે સનાતન સમયથી લક્ષ્મી પૂજન, ધનપૂજન, શારદા પૂજન, દેવી / દેવતા પૂજન કરવાની શ્રદ્ધા પૂર્ણ ભાવના આપણે સૌ વર્ષોથી કરતા આવ્યા છીએ અને તેના કારણે અર્થોપાર્જનમાં પણ બરકત જળવાઈ રહે છે કે વૃદ્ધિ પામે છે તેવું માનીને સંતોષનો ઓડકાર પણ ખાતા રહીએ […]

Continue Reading

🔔 *સારથિ પૂજન : વિરલ જન !* નિલેશ ધોળકિયા

નમસ્કાર ! દિવાળી પર્વની આગોતરી વધાઈઓ !! સપરમાના દિવસોમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાજે સનાતન સમયથી લક્ષ્મી પૂજન, ધનપૂજન, શારદા પૂજન, દેવી / દેવતા પૂજન કરવાની શ્રદ્ધા પૂર્ણ ભાવના આપણે સૌ વર્ષોથી કરતા આવ્યા છીએ અને તેના કારણે અર્થોપાર્જનમાં પણ બરકત જળવાઈ રહે છે કે વૃદ્ધિ પામે છે તેવું માનીને સંતોષનો ઓડકાર પણ ખાતા રહીએ […]

Continue Reading

Watch “Bachelor Recipes with Devik, Easy and Fast Macaroni” on YouTube

હેફરિંગ સ્ટુડિયો ના ઉમેસ રાઠોડ,સંતોષ નાયર,ભૌમિક પટેલ,અને દેવીક પટેલ દ્વારા એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં તેઓ એવી સિરીઝ રજુ કરવા જઈ રહયા છે, કે જેને જોઈ ને કુંવારાઓ પણ રસોઈ કરવા તત્પર થઈ જશે .

Continue Reading

ગોળ કે ખાંડ ?!!!- ડૉ બલભદ્ર મહેતા.

ગોળ કે ખાંડ ?!!! આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે. હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા […]

Continue Reading

ગાંધીનગરમાં સચિવાલય માં ઘૂસ્યો દીપડો.

ગાંધીનગરમાં નવા સચિવાલય માં આદમખોર દીપડો કાલે રાત્રે ઘુસી ગયો હતો, જેને પકડવા વનવિભાગ ની ટિમો કામે લાગી ગઈ છે. બધા જ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ બધા બેઝમેન્ટ માં સર્ચ તપાસ કરવામાં આવી રહી છે.આ દીપડો ગેટ.નં.7 થી ઘૂસ્યો હતો.કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

Continue Reading

ગુજરાત રાજય લલિતકલા અકાદમીના ઉપક્રમે ફાઈન આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે ફોટોગ્રાફી શીખવા માટેની શિબિર યોજાઈ.

ગુજરાત રાજય લલિતકલા અકાદમીના ઉપક્રમે સમગ્ર રાજયની ફાઈન આર્ટ્સ કોલેજોના વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે ફોટોગ્રાફી શીખવા માટેની 24થી 29 ઓકટોબર ના રોજ શિબિર યોજવામાં આવી હતી. જેમા વ્રજ મિસ્ત્રી તથા રોહિત ભગત દ્વારા સમગ્ર ફોટોગ્રાફીનાં જુદા જુદા વિષયો ઉપર ટેક્નિકલ તથા પ્રેકટીકલ ફોટોગ્રાફી શીખવવામાં આવી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

લીમડાના દાંતણના ફાયદા જાણીને તે ટૂથબ્રશ કરવાનું બંધ કરી દેશો.- વૈધ ડૉ બલભદ્ર મહેતા.

અમેરિકા જેવી મહાસત્તામાં કે દેશમાં લીમડાનું દાતણ એક મોલમાં ભારત ના ચલણ પ્રમાણે 559.06 રૂપિયામાં પડે છે લીમડાના દાતણ ને અમેરિકામાં અંગ્રેજીમાં (neem stick) કહેવામાં આવે છે અમેરિકન ડોલરમાં$ 8.69 છે. પટેલ બ્રધર્સ સ્ટોર અમેરિકા નો ભાવ છે* 🌿 આજથી વર્ષો પહેલાં કે જ્યારે ટૂથ બ્રશ ની શોધ પણ ન થઈ હતી એ સમયથી ભારત […]

Continue Reading