શ્રી દ્વારકાધીશ મંદિરમાં 11000 દિપ.

દેવભૂમિ દ્વારકા ખાતે શ્રી ગોપષ્ટમી નિમિત્તે શ્રી શારદા પીઠ ના દંડી સ્વામી દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને 11000 દિપક અર્પણ કર્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ક્રિએટિવ કોર્નર એક્ઝિબિશન – એચ. કે. બીબીએ:

દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત કુશળતાઓને બહાર લાવવાનાં પ્રયત્નો થતાં હોય છે. આ પ્રવૃત્તિ અંતર્ગત એચ. કે. કોલેજ કેમ્પસમાં આવેલા બીબીએ વિભાગના ડાયરેક્ટર શિલ્પા શાહ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી હાઈડલ ટેલેન્ટ અને ક્રિએટિવિટીને બહાર લાવવાનાં ભાગરૂપે બીબીએની લાયબ્રેરીમાં ક્રિએટિવ કોર્નર એક્ઝિબિશનનું આયોજન કર્યું. જેમાં દર અઠવાડિયે વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકને દર્શાવતા હેન્ડીક્રાફટ, કવિતાઓ, બેસ્ટ આઉટ ઓફ […]

Continue Reading

દારૂ એ બચાવ્યા 5 મુસ્લિમો નાં જીવ – કે.ડી.ભટ્ટ.

સત્ય ઘટના 2002ની કડવી-મીઠી યાદ: હું નામે પરાગ શાહ, પાલડી અમદાવાદ નો નિવાસી 2002 નાં કોમી તોફાનો દરમિયાનની એક સત્ય ઘટનાને ઉજાગર કરવા માંગું છું. કે જેમાં હું સંકળાયેલો હતો. ગોધરાકાંડની ઘટનાના પડઘા સ્વરૂપે 28- 2- 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન,ધંધા – રોજગાર, ઓફિસો, કચેરીઓ તમામ બંધ, કોમી હુતાશનનો રાક્ષસ ધૂણી રહ્યો હતો. એ […]

Continue Reading

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો. ⛰ ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે. ⛰ જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 […]

Continue Reading