દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 12- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – પંચમી/પાંચમ વાર – બુધવાર નક્ષત્ર – શ્રવણ યોગ – વ્યાઘાત કરણ – બવ ચંદ્રરાશિ – મકર 30/12 કુંભ દિન વિશેષ – શ્રી સીતા – રામ વિવાહ પંચક સુવિચાર – આભાર કે ઉપકાર […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 11- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – ચતૃથી/ચોથ વાર – મંગળવાર નક્ષત્ર – ઉત્તરષાઢા યોગ – ધૃવ કરણ – બવ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – સુવિચાર – હર કોઈની છે અહિંયાં એક સરખી કહાણી, હરેકને ઓછી પડે છે. […]

Continue Reading

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવજી દામલેને શ્રધ્ધાસુમન.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ભાસ્કરરાવજી દામલેના દુઃખદ નિધન અંગે શોક વ્યકત કરી સદ્દગતના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ ખાતે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કાર્યાલય જઇને સ્વ. દામલેજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

જગદીશભાઇ ઠક્કરને શ્રદ્ધાંજલિ

જગદીશભાઇ ઠક્કર ગુજરાત સરકારમાં 1986થી સીએમઓમાં હતા. વર્ષો સુધી મુખ્યમંત્રીઓના પબ્લિક રિલેશન ઓફિસર રહ્યા. સરકાર બદલાય,સીએમ બદલાય પણ જગદીશભાઈ યથાસ્થાને. માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સુરેશભાઈ મહેતા, છબીલભાઈ, દિલીપભાઈ, નરેન્દ્રભાઇ… એટલા વિશ્વાસુ. ડાઉન ટુ અર્થ. એમના ચહેરા પર સ્મિત હોય. સાચા કર્મયોગી… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે પોતાના કાર્યને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 10- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – તૃતીયા/ત્રીજ વાર – સોમવાર નક્ષત્ર – ઉત્તરષાઢા યોગ – વૃદ્ધી કરણ – વણિજ ચંદ્રરાશિ – ધન 17/17 મકર દિન વિશેષ – સુવિચાર – એ દોસ્ત, સુખ હોય કે દુઃખ પણ….. જીવવામાં મજા […]

Continue Reading

જામનગરના સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીનું સિંગાપોરમાં નિધન.

જામનગરના ભાજપ સાંસદ પૂનમબેન માડમની 25 વર્ષીય દીકરીનું સિંગાપુરની હોસ્પિટલમાં આકસ્મિક અવસાન થયું છે. પૂનમબેનની એકની એક દિકરી શિવાની દિવાળીમાં આગની ચપેટમાં આવવાથી શરીર પર લગભગ ૪૦-ટકા ભાગમાં દાજી ગઈ હતી. સારવાર માટે સિંગાપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે અચાનકથી શિવાનીએ હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ ભર્યા હતા. દીકરીના આકસ્મિક મૃત્યુના સમાચારથી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 09- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – દ્વિતિયા/બીજ વાર – રવિવાર નક્ષત્ર – મૂળ 8/6 પૂર્વાઅષાઢા યોગ – ગંડ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – ધન દિન વિશેષ – સુવિચાર – મૌનને સહમતી અને ખામોશીને શરણાગતિ ક્યારેય ના સમજવી, બંને […]

Continue Reading

વિશ્વ માનસિક ક્ષતિ દિન.

તારીખ 8 ડિસેમ્બર એટલે વિશ્વ માનસિક ક્ષતિ દિન અને મનો દિવ્યાંગ બાળકો ને સમાજ સ્વીકારે અને તેમની સમસ્યા સામાજિક કારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તેના ભાગરૂપે સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રીટાર્ડેડ- અમદાવાદ દ્વારા શહેરની 30 જેટલી સ્પેશ્યલ સ્કૂલો ના ૭૦૦ જેટલા મનોદિવ્યાંગ બાળકો ની તડકાળ ચિત્ર હરીફાઈ માણેકબાગ હોલમાં રાખી હતી. જેમાં […]

Continue Reading

કચ્છનો અનોખો કલાકસબ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

કચ્છ પાસે પોતાનો આગવો ઈતિહાસ, અનોખો કલાકસબ અને વિશિષ્ટ અસ્મિતા છે. કચ્છની આ ભાતીગળ સંસ્કૃતિ – હુન્નરકલા આજે તો પોતાના સીમાડાઓ ઓળંગીને વિશ્વને ખૂણે ખૂણે પહોંચી છે. કચ્છની આ કલાના કસબી કલાકારો પણ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ સ્થાન – માન પામ્યા છે. કચ્છનો આ અનોખો કલાકસબ – લોકભરત એટલે લાલિત્ય અને સૌંદર્યથી દીપી ઊઠનારું ઉત્કૃષ્ટ […]

Continue Reading

કથાશ્રવણનું વિજ્ઞાન : શિલ્પા શાહ.

દુનિયાના લગભગ દરેક ધર્મોમાં પોતાના ધર્મગ્રંથનું અધ્યયન કરવાને, તેમ જ પોતાના આરાધ્યદેવ (ભગવાન) ની કથા સાંભળવાને મહત્વ અપાયું છે. જે ખુબ વૈજ્ઞાનિક છે. ધર્મો કહે છે કે કથાશ્રવણથી પરમશક્તિ સુધી પહોંચવાનું અનુકુળ વાતાવરણ સર્જાય છે. વિજ્ઞાન કહે છે કે કાનને હળવો મસાજ આપી મગજની કાર્યક્ષમતા વધારી શકાય છે. અમેરીકન ન્યુરોલોજી નિષ્ણાતોએ એક અહેવાલમાં કહ્યું છે […]

Continue Reading