સેકસી અભિનેત્રીને ટીકીટ આપીને “દીદી”એ વિરોધીઓને દોડતાં કરી દીધાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

લોકસભાની ચૂંટણી જીતવા માટે પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ જ ચાલાક રણનીતિ હેઠળ બાંગ્લાદેશ સીમા પર રહેલા બસીરહાટ સીટથી ટોલીવુડ સ્ટાર નુસરત જહાં ને ટીકીટ ફાળવી છે.

પાર્કસ્ટ્રીટ રેપ કેસ માં વિવાદોમાં ફસાયેલી બંગાળી ફિલ્મસ્ટાર નુસરત જહાં પર દાવ લગાવીને મમતા બેનર્જીએ એક સાથે ત્રણ નિશાન સાધ્યા છે.

નુસરત જહાં એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે બંગાળી સિનેમામાં કામ કરે છે. તેણી 2019 માં સક્રિય રાજકારણમાં જોડાયા હતા.

નુસરત જહાની સ્ક્રીનની શરૂઆત રાજ ચક્રવર્તીના શોટ્રુમાં થઈ હતી. ત્યારબાદ તેણીએ બ્લોક એસ્ક ચલચિત્રો હેઠળ, ખોખા 420 ફિલ્મમાં દેખાઈ હતી.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *