માથાભારે તત્વો દ્વારા હિન્દુ-રહેઠાણ શ્રીનગર વિભાગ-૩ વેજલપુર વિસ્તારમાં નોન વેજ હોટેલ ખુલ્લેઆમ ચાલે છે………….

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

વેજલપુર શ્રીનંદ નગર વિભાગ-૩ ના રહેઠાણ વિસ્તારમાં ઘર નંબર- Q-3( Three) માં રાજેશ્રીબેન રમેશભાઈ ચુનારા તેઓએ સોસાયટીની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર મનસ્વી રીતે નોનવેજ હોટલનું ખુલ્લેઆમ ધંધો ચાલુ કરેલ છે જેનાથી અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે, અને વધેલો નોનવેજ નો અઠવાડ પણ ત્યાં જ કરે છે, જેનાથી ખૂબ જ દુર્ગંધ આવે છે આજુબાજુના વિસ્તારમાં રોગચાળાનું ડર છે. આ બેન વિધવા છે તેમજ ખૂબ જ માથાભારે, જાહેરમાં અપશબ્દો બોલે છે અને કોઈપણ ઉપર હાથ ઉપાડી લે છે, અને પોલીસને હપ્તો આપી શું ચાલુ રાખીશું એવું જાહેરમાં કહે છે,જેથી નંદ નગર – વિભાગ ૩ ના રહેવાસી તેની સામે બોલી શકતા નથી……. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન અને વેજલપુર પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે, હેલ્થ ખાતા કે સોસાયટી ની કોઈપણ પ્રકારની વગર ચાલુ કરેલ આ હોટેલ તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *