માનું છું અત્યારે પણ મારું, નસીબ મને સાથ નહીં આપે, ફિકર છે મને તમારા નામની, હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું.”હેલીક”ભરત કાપડિયા.

કંઈ રીતે કહું… કઈ રીતે કહું કે હું તમને, બહુ પસંદ કરવા લાગ્યો છું, તમે રૂપનું અભિમાન ન રાખતા, તમારી અદાઓને નમવા લાગ્યો છું, કંઈ રીતે કહું… માનું છું અત્યારે પણ મારું, નસીબ મને સાથ નહીં આપે, ફિકર છે મને તમારા નામની, હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું, કંઈ રીતે કહું… હવે,ભૂખ પણ થઈ […]

Continue Reading

પોતાના પિતાને એક સહી માટે લાચાર અને પરેશાન થતાં જોઈને દિકરી બની ગઈ કલેક્ટર.

થોડા સમય પહેલાની વાત છે, મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લામાં એક કિસાન સરકારી ઓફિસોમાં પોતાના કાગળોમાં સહી કરાવવા માટે ઉપર થી લઈને નીચે સુધી ભાગદોડ કરી રહ્યો હતો. ત્યારે એ કિસાનની દીકરી રોહિણી ભાજીભાકરે તેને પુછ્યું કે, “તમે આ શું કરી રહ્યા છો? તમારે આટલી પરેશાની કેમ ઉઠાવવી પડી રહી છે? સામાન્ય વ્યક્તિની પરેશાનીઓ દૂર થાય તેની […]

Continue Reading

બધી જ બિમારી ઓનું કારણ છે આ ત્રણ સફેદ ઝેર – કેડીભટ્ટ.

મિત્રો બધી જ ચમકતી વસ્તુઓ સોનુ નથી હોતું. તેવી જ રીતે દરેક સફેદ રંગ ની વસ્તુ સારી નથી હોતી. મિત્રો આપણે જીવન માં 3 એવા ઝેર વાપરીએ છીએ જે ખૂબ જ ખતરનાક છે. તે આ પ્રમાણે છે. મીઠું : અમે એવું નથી કહેતા કે મીઠું એટલે કે નમક ખાવાનું છોડી દયો. WHO ના અનુસાર એક […]

Continue Reading

આલ્કોહોલથી થતાં નુકશાન અને દારૂના પ્રભાવથી લીવરને કેવી રીતે સાફ કરવું?- કેડીભટ્ટ.

મિત્રો લીવર આપણા શરીર માં એક ફિલ્ટર ની રીતે કામ કરે છે. જેના 400 થી વધારે ફંક્શન હોય છે. લીવર માં થોડી પણ ખરાબી આવે તો તેની અસર ત્વચા, વાળ અને પાચન પર થાય છે. લીવર ખરાબ થવાના બે કારણ છે ખરાબ ખાનપાન અને વધારે દારૂ પીવો. ભારત માં દર વર્ષે 2.5 લાખ લોકો લીવર […]

Continue Reading

બીરબલ – સવા ગજની ચાદર

એક વખતે શાહે સવા ગજની લાંબી પહોળી ચાદર તૈયાર કરાવી. તે ચાદર થઈ આવી એટલે પોતાના કેટલાક હાજી હા કરનાર દરબારીને પાસે બોલાવીને કહ્યુંકે, ‘હું બીછાના ઉપર સુઈ જાઉં છું. આ ચાદર મને ઓઢાડી દો. એમાંથી મારૂં આખું શરીર ઢંકાવું જોઈએ.’ આમ કહી શાહ બીછાંના ઉપર સુતો, અને એક દરબારીએ આવીને અંગ ઉપર ચાદર ઓઢાડી. […]

Continue Reading

નિકોલ ખાતે હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી.

હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ તથા યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર દ્વારા પ્રાઈમ સેવા ગ્રુપ, શ્રી કૃષ્ણ સેવા રથ, શ્રી બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમંગ સેવા ટ્રસ્ટ, ગંગા મૈયા ગૌ શાળા તથા ભારત વિકાસ પરિષદ ના સહયોગથી લોકસેવાના આજીવન ભેખધારી અને પૂર્વ કાઉન્સિલર પૂજ્ય હરદાસબાપુની પુણ્યતિથિ નિમિતે હરેશભાઇ પડસાલા, […]

Continue Reading

હાથીજણ ગુરુકુળ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ વિભાગ-૧૭ દ્વારા દ્વિતીય સમુહયજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો.

સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ વિભાગ-૧૭ દ્વારા આયોજીત દ્રિતિય સમુહયજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તારીખ ૧૦-૨-૨૦૧૯, રવિવાર વસંત પંચમીના રોજ પ.પૂ. શ્રી રામ સ્વામી તથા પ.પૂ. શ્રી ભાગવતાચાર્ય શ્રીજી સ્વામી ના સાનીધ્યમાં શ્રી સ્વામીનાયણ ગુરૂકુળ, હાથીજણ ખાતે યોજાઈ ગયો. જેમા ૧૯ બટુકોને સમુહ યજ્ઞોપવિત આપવામાં આવી. જેમાં સમાજ ના તમામ બ્રહ્મ અગ્રણીઓએ […]

Continue Reading

કામનાથ મંદિર ટ્રસ્ટ એટલે શ્રધ્ધા,ભકિત,સારવાર,શિક્ષણ અને સ્વાસ્થય ની સેવા આપતું એક ઉત્તમ ઉદાહરણ.

આજના અતિશય સંકુચીત માનસ વાળા યુગમાં પ્રત્યેક વ્યકિત, સંસ્થા માત્ર પોતાના હિત અને પોતાના પ્રોફીટ તરફ જ ધ્યાન આપતા હોય છે. સમાજ અને સૌના હિતની વૃતિ વિસરાઈ જઈ રહી છે. એવામાં કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી એક અદભૂત પ્રકારની સેવાની શરૂઆત થઈ રહી છે. એ પણ મંદિરના પ્રાંગણમાં જ. આ મંદિર જે નવરંગપુરામાં સને – […]

Continue Reading

જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ બેંગ્લોરમાં સ્ટ્રીટ પ્લેમાં પ્રથમસ્થાન મેળવ્યું

છેલ્લાં 11 વર્ષથી બેંગ્લોર સ્થિતિ ક્રાઇસ્ટ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે નેશનલ થિયેટર ફેસ્ટિવલ બેપ્ટાઇઝરનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ દેશના જુદા જુદા ભાગમાંથી કુલ 44 જેટલી ટીમોની એન્ટ્રીઓ આ યુનિવર્સિટીએ મેળવેલ હતી. અને જેમાં આ વર્ષે ભારતભરમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓએ આ નેશનલ થિયેટર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ વર્ષે આ યુનિવર્સિટીને 50 […]

Continue Reading

ડોલી અને ડમડમ – નટવર ગોહેલ.

એક છે ડોલી બીજો છે ડમડમ.ડોલી છે છોકરી. ડમ ડમ છે વાંદરો. વાંદરો ના કહેવાય. વાંદરો કહો તો તમને ઝાડ પર બેસાડે. ડોલી ડમડમની જોડી સાથે ને સાથે. હરે ફરે સાથે.બેસે સાથે.રમે સાથે.ભમે સાથે.સોસાયટીના બાળકોનું મનોરંજન કરવામાં ડમ ડમ નો જોટો જડે નહીં. ડમ ડમ છે સમજદાર.ડમડમ છે ચતુર. અને થોડો ઘણો જ ચતુર અને […]

Continue Reading