Watch “ગુજરાત નું ગૌરવ તેવાં ભરત બારીઆ અને અક્ષય પટેલનું પંચધરા કલારત્ન એવોર્ડથી સન્માન.” on YouTube

ગઇકાલે રાત્રે તારીખ ૯/૨/૨૦૧૯ ના રોજ હાલોલ ખાતે પંચધરા કલારત્ન સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કલારત્ન સન્માન સમારંભમાં લોકનૃત્યકાર ભરત બારીઆ અને અક્ષય પટેલને પણ સન્માનવામાં આવ્યા હતાં.. ભરત અને અક્ષય બન્ને ને આજ સુધી ઘણાબધા ઍવોર્ડ એનાયત થયેલ છે. તેમની યશકલગી મા એક વધારે પીછુ ઉમેરાયુ. બન્ને ઉચ્ચ કક્ષાના ન્રૃૃત્ય કલાકાર […]

Continue Reading

અવર્ણનીય વ્યથા – અપૂર્વા જયસ્વાલ.

એ અંદાજો લગાવવો ખરેખર મુશ્કેલ છે, કે હકીકત માં આપણી વચ્ચે પ્રેમ છે કે દોસ્તી છે અને કદાચ એટલે જ એ પ્રેમ પણ ફીક્કો પડી જાય છે આપણી દોસ્તી સામે, અને એ દોસ્તી પણ શરમાઈ જાય છે આપણા પ્રેમ સામે. હા એટલું ચોક્કસ થી કહીશ હું કે આપણો સંબંધ એ પ્રેમ થી ઓછો તો નથી […]

Continue Reading

દિલની વાત દિલને કરવા દો,વચ્ચે રોડું ના બનો, દિવાલમાં ચણાતી અનારકલી,શોધવા નીકળ્યો છું – “હેલીક” ભરત કાપડિયા.

શોધવા નીકળ્યો છું… જીવવાની વાત ના કરો,તમે મારી પાસે, હું તો મોતનો મકામ,શોધવા નીકળ્યો છું, પ્રેમ તો હું જન્મતાં જ કરતો આવ્યો છું, ક્યાંક મળે એનો,અંત શોધવા નીકળ્યો છું, ઇચ્છાઓની વાર્તા કદી પુરી નૈ થાય દોસ્તો, એમાંથી રિટાયર્ડ કરતી,નોકરી શોધવા નીકળ્યો છું દિલની વાત દિલને કરવા દો,વચ્ચે રોડું ના બનો, દિવાલમાં ચણાતી અનારકલી,શોધવા નીકળ્યો છું, […]

Continue Reading

બાળવાર્તા બીરબલ – સવા ગજની ચાદર.

એક વખતે શાહે સવા ગજની લાંબી પહોળી ચાદર તૈયાર કરાવી. તે ચાદર થઈ આવી એટલે પોતાના કેટલાક હાજી હા કરનાર દરબારીને પાસે બોલાવીને કહ્યુંકે, ‘હું બીછાના ઉપર સુઈ જાઉં છું. આ ચાદર મને ઓઢાડી દો. એમાંથી મારૂં આખું શરીર ઢંકાવું જોઈએ.’ આમ કહી શાહ બીછાંના ઉપર સુતો, અને એક દરબારીએ આવીને અંગ ઉપર ચાદર ઓઢાડી. […]

Continue Reading