બાળવાર્તા – વાંદરો અને મગર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું.

જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.

મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે – રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે ! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં !

મગર કહે – તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય ?

મગરીએ જીદ કરી કહ્યું – જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ.

નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો.

એણે મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો – વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.

વાહ ! ચાલો, તમારો આટલો પ્રેમ છે તો…ના કેમ પડાય ! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.

મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો કહે – મગરભાઈ ! તમે પણ ખરાં છો ! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને ! મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ !

મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે – મૂરખ મગર ! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે ? તું તો દગાખોર છે ! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો ? જા હવે કદી આ જાંબુડાના ઝાડ નીચે આવતો નહિ. એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.સોર્સ.વાઇરલ

Related Post

TejGujarati
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

6 thoughts on “બાળવાર્તા – વાંદરો અને મગર.

 1. I needed to send you the little bit of word so as to give thanks over again on the wonderful pointers you’ve shown in this case. This has been quite generous with you to grant unhampered precisely what a number of us would’ve distributed for an e-book to help with making some dough on their own, precisely since you could possibly have done it if you ever decided. These good tips as well acted to provide a easy way to fully grasp that most people have similar fervor similar to mine to grasp a good deal more in respect of this condition. I think there are several more fun sessions up front for folks who read through your blog post.

 2. I wish to point out my admiration for your kind-heartedness for people who have the need for guidance on the area. Your personal commitment to getting the solution all through has been surprisingly productive and has constantly permitted women much like me to achieve their objectives. Your personal helpful report denotes so much a person like me and extremely more to my office colleagues. With thanks; from all of us.

 3. I would like to get across my admiration for your generosity supporting people who must have guidance on this concept. Your personal dedication to passing the solution along ended up being astonishingly beneficial and have truly empowered individuals just like me to reach their dreams. Your personal informative information implies so much a person like me and even further to my colleagues. With thanks; from all of us.

 4. I have to express my admiration for your kindness giving support to those who should have help with this important area. Your personal dedication to getting the message up and down had been exceedingly important and have continually made guys like me to reach their targets. Your new important report indicates a lot a person like me and extremely more to my office workers. Thanks a lot; from each one of us.

 5. Thank you a lot for providing individuals with an extraordinarily remarkable chance to discover important secrets from this site. It is often very pleasurable and packed with amusement for me and my office fellow workers to visit your web site the equivalent of 3 times in 7 days to learn the new secrets you have. And lastly, we are actually impressed with the brilliant techniques served by you. Certain 4 points on this page are clearly the most suitable we’ve ever had.

 6. A lot of thanks for all of the effort on this web site. Gloria enjoys managing investigation and it’s really easy to understand why. We all notice all of the compelling tactic you make very helpful tips and tricks on your web blog and even invigorate contribution from others on this subject matter and my simple princess is really being taught a great deal. Take advantage of the remaining portion of the year. You’re the one conducting a stunning job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *