SMART CLASS INITIATED IN KUTCH EVENT with VVS LAXMAN at KOBA PAY CENTER SCHOOL, GANDHINAGAR. – KDBHATT.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

દીપ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિલાધર પાસૂ, હની કોમ્બ લોજિસ્ટીક્સ પ્રા. લિ. અને યુવા અનસ્ટોપેબલ દ્વારા દ્વારા ૫૦૦ થી વધારે સ્માર્ટ ક્લાસ રૂમ ની જાહેરાત.

ડિજિટાઈઝેશન એ જીવનનો માર્ગ છે. 40 ટકા ગ્રામીણ વિસ્તારોને ભારતમાં ડિજિટલી કનેક્ટ કરવામાં આવ્યા છે જેમાં 60 ટકા વિસ્તારો હજુ બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટિલ ઈન્ડિયાના વિઝનથી પ્રેરીત યુવા અનસ્ટોપેબલે વર્ષ 2017-18માં તેના સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

1.5 વર્ષ અગાઉ, આ જ સ્કૂલ (કોબા પે સેન્ટર સ્કૂલ) – દીપ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને યુવા સ્ટોપેબલ દ્વારા પ્રથમ સ્માર્ટ ક્લાસ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીના હસ્તે લોન્ચ કરાયો હતો.

આજે દીપ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં 41 સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ વિકસિત કર્યા છે અને કુલ 100 આવી સ્કૂલ્સ વિકસાવવાનો હેતુ છે. યુવા અનસ્ટોપેબલે સફળતાપૂર્વક 160 સ્કૂલ્સ સ્માર્ટ ક્લાસ સાથે ભારતમાં એક જ વર્ષના ટૂંકા ગાળામાં વિકસિતચ કરી છે.

દીપ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિલાધર પાસૂ, હની કોમ્બ લોજિસ્ટીક્સ પ્રા. લિ. અને યુવા અનસ્ટોપેબલ દ્વારા કોબા પે સેન્ટર સ્કૂલ, ગાંધીનગર, ગુજરાત ખાતે 12 જાન્યુઆરી, 2019ના રોજ સવારે 11.15થી 12.15 વાગ્યા સુધી ઈવેન્ટ આયોજિત કરવામાં આવી હતી.

આ સ્માર્ટ ક્લાસરૂમ્સની ઈમ્પેક્ટના સાક્ષી બનેલા મુખ્યમંત્રી 28 સપ્ટેમ્બર, 2017ના રોજ લોન્ચ ઈવેન્ટમાં સામેલ રહ્યા હતા. લિલાધર પાસૂ અને હનીકોમ્બ લોજિસ્ટીક્સ પ્રા. લિએ સાથે મળીને યુવા અનસ્ટોપેબલને કચ્છની પાંચ સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમ વિકસાવવા માટે સહયોગ આપ્યો હતો. લિલાધર પાસૂ માટે ભારત કચ્છ પ્રદેશમાં સરકારી સ્કૂલોમાં 100 આવા સ્માર્ટ ક્લાસરૂમ્સ વિકસાવવાનો હેતુ છે.ડિજિટલ યુગમાં, દરેક બાળક માટે એ જરૂરી છે કે તે સુશિક્ષિત હોય અને સાથે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન હોય પણ ભારતમાં આજે પણ અનેક સ્કૂલો કથળતી સ્થિતિમાં છે અને બાળકોના શિક્ષણ માટેની યોગ્ય સુવિધાઓનો ત્યાં અભાવ હોય છે. એ જરૂરી છે કે મ્યુનિસિપલ સ્કૂલના બાળકો પણ અન્ય તેમની જ વયના બાળકોની જેમ ટેક સેવી હોય એ જરૂરી છે કે જેથી તેઓ પણ આ સ્પર્ધાત્મક વિશ્વમાં સર્વાઈવ કરે અને આજીવિકા મેળવી શકે.

પ્રથમવાર જ કચ્છ પ્રદેશમાં આવા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને તેને સફળતા પણ મળી રહી છે. ત્યારે આ ઈવેન્ટમાં અમારા બોર્ડ મેમ્બર અને લિજેન્ડરી પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને અન્ય અનેક મહાનુભાવો કોર્પોરેટ્સ ક્ષેત્રમાંથી હાજર રહેવાના છે, જેમાં ભરત શહ (ચેરમેન, એચડીએફસી સિક્યુરિટીઝ લિ.), ક્રેસેન્સિયાનો મારામોટ (એસજીએસ ઈન્ડિયા પ્રા. લિ.), સંદીપ સોની (દુરાવિત ઈન્ડિયા પ્રા. લિ.), હેવમોર લિમિટેડ, ફિલાટેક્સ ઈન્ડિયા લિમિટેડ, ઈન્ફ્રોસ્ટ્રેચ કોર્પોરેશન ઈન્ડિયા પ્રા. લિ. સામેલ રહેશે.

અમારૂ વિઝન ભારતભરમાં 10000 સરકારી કે સરકારી મદદથી ચાલતી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ શરૂ કરવાનું છે.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

2 thoughts on “SMART CLASS INITIATED IN KUTCH EVENT with VVS LAXMAN at KOBA PAY CENTER SCHOOL, GANDHINAGAR. – KDBHATT.

  1. Como hemos comentado anteriormente, este tipo de episodios está muy relacionado con los factores emocionales. Muchas personas con baja autoestima se enredan tanto en su propia percepción de sí mismos, que comienzan a proyectarla sobre los demás. Comprar Viagra generico en farmacia sin receta. Tan pronto como se produce la erección, se coloca un anillo elástico alrededor de la base del pene que ayuda a evitar que la sangre salga del mismo y mantiene su firmeza. ¿Qué explicación hay para un hombre de 30 años en perfecto estado de salud para experimentar problemas de erección? Cuando acuda a la consulta, el médico seguirá un proceso de evaluación diagnóstica; que es la realización de una historia clínica.

  2. This one’s not actually a test, but your doctor will likely start with questions about your medical and sexual history. The reason is simple: He wants to better understand how ED affects you and see whether there might be a clear cause for it. When you talk about past surgeries, medicine you take, injuries, and lifestyle choices, your doctor can learn about diseases or other issues you might have that might lead to ED. By asking about your sexual history – your relationships, sex drive, if you ever get erections – he can begin to figure out whether the problem is more likely to be physical or mental.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *