NAVY WEEK – INTER SCHOOL QUIZ COMPETITION ORGANISED AT NAVAL BASE, PORBANDAR. Report : Vinod Rathod.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

નેવી વીક 2018 ઉજવણીના ભાગ રૂપે, આઈએનએસ સરદાર પટેલ અને એન.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ (ગુજરાત, દમન અને દિવ નૌસેન ક્ષેત્ર) ના જાગૃતિ ગ્રૂપ એ સંયુક્તપણે 12 જાન્યુઆરી 19 ના રોજ નેવલ બેઝ, પોરબંદર ખાતે ઇન્ટર સ્કૂલ ક્વિઝ સ્પર્ધા નુ આયોજન કર્યુ. નેવી ચિલ્ડ્રન સ્કૂલ (એન.સી.એસ), કેન્દ્રીય વિદ્યાલય, યજ્ઞવાલક્યા વિદ્યા મંદિર અને બિરલા સ્કૂલ ની ટીમો એ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ટીમોએ ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગેસ્ટ ઑફ ઓનર, એન.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ. (ગુજરાત, દમન અને દિવ નૌસેન ક્ષેત્ર) ના પ્રમુખ, શ્રીમતિ રચના રોય એ તમામ સ્પર્ધકો ને પ્રમાણપત્રો અને ઇનામો પ્રદાન કર્યા હતા, જ્યારે ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ગુજરાત નૌસેન ક્ષેત્ર એ કેન્દ્રીય વિદ્યાલય, પોરબંદર ની ટીમ ના માસ્ટર હર્ષ વર્મા (ધોરણ સાત) અને માસ્ટર અર્પન બારિક (ધોરણ સાત) ને વિજેતા ટ્રોફી અને યજ્ઞવાલક્ય વિદ્યા મંદિર, પોરબંદર ની ટીમ ના માસ્ટર યશ જે ભાલોથિયા (ધોરણ સાત) અને માસ્ટર યુવરાજ રિતેશ લોધારી (ધોરણ છ:) ને રનર્સ-અપ ટ્રોફી પ્રદાન કરી હતી.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *