અમદાવાદના મણિનગરનાં દક્ષિણીચોકમાં પતંગથી પક્ષીઓની સારવાર માટે તબીબો સહિતની ટીમ નો કેમ્પ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના મણિનગર દક્ષિણીચોક મા ઉત્તરાયણના પવઁ મા પતંગ ના દોરા થી ઘાયલ થનાર આસપાસ ના વિસ્તારો ના તમામ પક્ષી ઓની સારવાર તેમજ ઓપરેશન કરવા માટે તબીબો સહિત ની ટીમ નો કેમ્પ આજ થી ૧૮-૧-૨૦૧૯ સુધી આયુષ ફાઉન્ડેશન ના ૩૦ સ્વયંસેવક ઓની ટીમ સાથે એમબ્યુલન્સ સતત ખડેપગે અબોલ પક્ષીઓ ની જીવદયા માટે કાયઁરત બની.

Please send your news on 9909931569.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *