ગાંધીનગરમાં આજે સવારથી જ 7.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર. – રિપોર્ટ – વિનોદ રાઠોડ.

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ઠંડીનો પારો સતત વધતો જાય છે. અને ઠંડીથી માનવ પણ ત્રાહિમામ થઈ રહ્યો છે, અને તાપણા ના સહારે ઠંડી ઉડાડતા જોવા મળે છે.

ત્યારે ગાંધીનગરમાં આજે સવારથી જ 7.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. તેમ છતાં મોર પોપટ કબુતર અને તેતર જેવા પક્ષીઓ આજે વહેલી સવારથી જ સરિતા ઉદ્યાન માં ફુલગુલાબી સવારના કિરણો વચ્ચે ચણી રહેલા જોવા મળ્યા હતા

વિનોદ રાઠોડ.

Please send your news on 9909931560.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *