ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર ના અંતિમ સંસ્કાર.

ભારત વિશેષ

દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર ના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર ,વિનોદ કાંબલી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર,

ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આચરેકરની અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટર્સે તેઓને બેટથી સલામી આપી.

બુધવારે મુંબઈમાં આચરેકરનું નિધન થયું હતું. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *