કહેવાય છે,કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.-ચિલ્કા પ્રીત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

કહેવાય છે,કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. આ કહેવતને સાર્થક કરતા કચ્છના રણોત્સવમાં ચિલ્કા પ્રીત દ્વારા કચ્છનો કાળો નાગ એટલે કે કચ્છનો જેસલ જાડેજા અને સતી તોરલ ની થીમ ઉપર એક ભવ્ય નાટક કરવામાં આવ્યું હતું. જેમાં જેસલ જાડેજા અને સતી તોરલ ના દરિયા નો સીન ને આબેહૂબ રૂપે ચિલ્કા પ્રીત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આવો જોઈએ કેટલીક તસવીરો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *