Watch “KHATLA BETHAK BY JITU VAGHANI” on YouTube

ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

પ્રદેશ અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા ખાતે ‘ ખાટલા બેઠક ‘ યોજાઈ.જેમાં
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ ગામ ઇન્દ્રાલ , તા. સાવલી , જી. વડોદરા ખાતે યોજાયેલ ‘ ખાટલા બેઠક ‘ માં હાજરી આપી હતી . જેમાં પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ , જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા અને ધારાસભ્ય કેતન ઇનામદાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

1 thought on “Watch “KHATLA BETHAK BY JITU VAGHANI” on YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *