” ગુડબાય-૨૦૧૮. દિવ્યાંગ બાળકોનો સોલો ડાન્સ સ્પર્ધા”

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

જુના વરસ ની યાદો ને ગુડબાય કહેવા અને નાતાલની ઉજવણી ના ભાગરૂપે મનો દિવ્યાંગ બાળકો માટે તા:૩૧-૧૨-૧૮ ને સોમવારે સવારે ૧૧ થી ૧ માં ઓપન સ્ટેજ,હેલ્થ કેર ફાઉન્ડેશન રજવાડૂ હોટલ ની સામે ના ખાંચામાં જીવરાજ પાર્ક, અેક સોલોડાન્સ કોમ્પીટીશનનું આયોજન સેલ્ફ કેર સ્પેશિયલ સ્કૂલ,ગુજરાત સ્પાસ્ટીક સોસાયટી અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન નાં સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. જેમાં ૧૧ સંસ્થાના ૨૭ જેટલા મનો દિવ્યાંગ બાળકો ભાગ લીધો હતો.અમદાવાદમાં પ્રથમવાર સોલો ડાંસ સ્પર્ધા મનો દિવ્યાંગ બાળકો માટે યોજાઈ હતી.બાળકો એ જુદાજુદા ગીતો પર ડાન્સ કરયા હતા.શ્રેષ્ઠ પાંચ ડાન્સ ને ઇનામ અાપવામાં આવ્યુ હતુ. ભાગ લેનાર બધા બાળકોને લંચ અને ટોકન ઇનામ આપવાની પણ વ્યવસ્થા હતી. બાળકોને આ ડાન્સ પ્રોગ્રામ માં ખૂબ જ મજા આવી હતી અને સૌએ ભેગા મળીને ૨૦૧૮ને અલવિદા કર્યુ હતું.- નિલેષ પંચાલ

Related Post

TejGujarati
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares
  • 2
    Shares

2 thoughts on “” ગુડબાય-૨૦૧૮. દિવ્યાંગ બાળકોનો સોલો ડાન્સ સ્પર્ધા”

  1. En el caso de detectar que se trata de un problema relacionado con el aspecto psicológico, puede ser de gran ayuda consultar a un terapeuta. Comprar Viagra generico en amazon. Por ejemplo, por una mala comunicación entre ambos, lo cual se puede agravar si aparecen problemas de impotencia y no se gestionan adecuadamente. Sin embargo, si observa el aspecto físico de las cosas, verá que el estrés y la ansiedad están aún más estrechamente relacionados de lo que cree.

  2. It is always worth consulting a physician about persistent erection problems, as it could be caused by a serious medical condition. Whether the cause is simple or serious, a proper diagnosis can help to address any underlying medical issues and help resolve sexual difficulties.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *