દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ધાર્મિક ભારત

દૈનિક પંચાંગ
તારીખ – 28- 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – માગશર
પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ
તિથી – સપ્તમી/સાતમ
વાર – શુક્રવાર
નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની 10/6
યોગ – આયુષ્યમાન
કરણ – વિષ્ટ
ચંદ્રરાશિ – સિંહ 15/47 કન્યા
દિન વિશેષ –
સુવિચાર – ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે,
પણ જ્યારે ભરોસો તુટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે..!!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *