હિન્દુ સનાતન ધર્મ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

હિન્દુ ધર્મ મનુષ્યના સમગ્ર જીવનને આવરી લેતો ધર્મ છે. એમાં કર્મ, ધર્મ અને બ્રહ્મ વિચારણાનો ત્રિવેણી સંગમ છે. તેમાં બ્રહ્મ વિદ્યાને પ્રાધાન્ય આપેલ છે. હિન્દુ સનાતન ધર્મની વિચારધારાઓ યુગોનું પરિવર્તન થવા છતાં ગંગાના નિર્મળ નીરની માફક સતત વહેતી રહી છે. આ ધર્મ ઈશ્વર પ્રેરિત છે. એનો કોઈ એક જ પ્રવર્તક નથી પણ વેદકાળથી ઋષિ મુનિઓથી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 27- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – પંચમી/પાંચમ વાર – મંગળવાર નક્ષત્ર – પુનર્વસુ યોગ – શુક્લ કરણ – કૌલવ ચંદ્રરાશિ – કર્ક દિન વિશેષ – સુવિચાર – વધારે સમજદાર અને મૂર્ખ વચ્ચે કોઈ ફરક નથી હોતો…. બન્ને કોઈનું […]

Continue Reading

‘ ડેવલપીંગ – માય મેમરીઝ ’ પુસ્તકનું વિમોચન.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આયોજિત ‘ડેવલપીંગ ગુજરાત – માય મેમરીઝ ’ પુસ્તકનું વિમોચન કરતાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ જણાવ્યું કે, ગુજરાતનાં લોકોનો ઉદ્યમી સ્વભાવ, શ્રેષ્ઠ માળખાગત વિકાસ અને સક્ષમ વહીવટીતંત્રને લઇને ગુજરાતે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. ગુજરાત કૃષિ ક્ષેત્રથી ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે તેને બહારના રાજ્યો આશ્ચર્યની દ્દષ્ટિએ જુએ છે. […]

Continue Reading

અમદાવાદ બુક ફેર માં થલતેજ નાં સ્વામીશ્રી વિદિતાત્માનંદસરસ્વતી લિખિત અને સંપાદિત પુસ્તકો – પાર્થિવી અધ્યારુ શાહ.

અમદાવાદને આંગણે સાતમો ઈન્ટરનેશનલ બુક ફેર , ૨૦૧૮ તા. ૨૪ નવેમ્બરથી તા. ૩૦ નવેમ્બર સુધી યોજાઈ રહ્યો છે . અધ્યાત્મ વિદ્યામંદિર , થલતેજ નાં સ્વામીશ્રી વિદિતાત્માનંદસરસ્વતી લિખિત અને સંપાદિત ૨૦૦ થી વધુ પુસ્તકો અહીં ઊપલબ્ધ છે . આ પુસ્તકો બાળકોથી લઈને વડિલો સુધી સૌને જીવનમાં ઊપયોગી છે . આપણાં ઊપનિષદ્ , વેદ વગેરે પર સ્વામીજીએ […]

Continue Reading

સાતમો “અમદાવાદ નેશનલ બુક ફેર 2018”

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાતમો અમદાવાદ નેશનલ બુક ફેર 2018 યોજાયો છે. આલગ અલગ થીમો અને અનેક કાયૅક્મોનુ આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે 2018 ગુજરાત સરકારના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોના વાંચન રસના હેતુ તેમજ સાહિત્યને પ્રોત્સાહન આપવાના હેતુસર પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોટો – […]

Continue Reading

મુંબઈના 26/11 ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ.

મુંબઈના 26/11 ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્રના ગવર્નર સી વિદ્યાસાગર રાવ ,મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પોલીસ અધિકારીઓ, હોસ્પિટલ સ્ટાફ, રાજકિય આગેવાન અને અનેક લોકો એ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ હાજર રહ્યી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ફોટો – લાઈવફોટો – સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading