બાલા હનુમાન મંદિર ગાંધી રોડ અમદાવાદ ખાતે અન્નકૂટ દર્શન..

બાલા હનુમાન મંદિર ગાંધી રોડ અમદાવાદ ખાતે મંદિરને શણગારવામાં આવ્યુ છે અને અન્નકૂટ ઘરાવવામાં આવ્યો છે. બેન્ડ વાજા સાથે આરતીનો સમય 7-30 સાંજે.

Continue Reading

એચ. કે. બીબીએ : સિદ્ધિના શિખરે. શિલ્પા શાહ.

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માત્ર એક વર્ષ – ૨૦૧૭-૧૮માં એચ. કે. બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક, રમતગમત અને મેનેજમેન્ટની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ૩૯ જેટલા મેડલ – ટ્રોફી મેળવી કોલેજને સિદ્ધિના શિખરે પહોંચાડી છે. કોલેજે હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. જેની ફળશ્રુતિ રૂપે વિદ્યાર્થીઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. દેશ અને રાજ્યની ગણમાન્ય સંસ્થાઓ […]

Continue Reading

દેવદિવાળી અન્નકૂટ.

દેવદિવાળી દેવો ભગવાન વિષ્ણુ ના તુલસી સાથે ના વિવાહ બાદ સ્વાગૃહે પરત આવે છે અને દાનવો પર ના વિજય બાદ પૂનમ ને શુભ દિવસ મણિ ને દેવો દિવાળી ઉજવે છે અને દેવ ને છપ્પનભોગનો મહાપ્રસાદ અન્નકૂટ ના સ્વારૂપે આજ ના શુભ દિવસે ધરાવવા માં આવે છે. અમદાવાદના વિવિધ મંદિરોમાં છપ્પનભોગનો અન્નકૂટ ઘરાવવામાં આવ્યો છે . […]

Continue Reading

વિવિએસ લક્ષ્મણના પુસ્તક ” 281 AND BEYOND” નુ વિમોચન સચિન તેંડુલકર ના હસ્તે.

વિવિએસ લક્ષ્મણના પુસ્તક ” 281 AND BEYOND” નુ વિમોચન સચિન તેંડુલકર ના હસ્તે કરવામાં આવ્યું હતું. ફોટો લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

મુંબઈના બાણગંગામાં આરતી

મુંબઈના વાલકેશ્વરમાં આવેલ બાણગંગામાં આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. ફોટો લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર

Continue Reading

અમદાવાદના ૨૨ દરવાજા : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

અમદાવાદની નગર રચનામાં રક્ષણ માટે કિલ્લો અને સળંગ કોટ બાંધવામાં આવેલો. આ કોટમાં શહેરમાં અવરજવર માટે જુદા જુદા વિસ્તારોમાં દરવાજાઓ મૂકવામાં આવ્યા હતા. જેમાં ભદ્રના કિલ્લાની અંદરના લાલ દરવાજા, ત્રણ દરવાજા અને ભદ્રના દરવાજા સિવાય શહેર ફરતા કોટમાં પ્રાચીન ૧૩ દરવાજા હતા. પછીથી નવા મોટા બે અને નાના ચાર દરવાજા બંધાતા, હાલ ૨૨ દરવાજા છે. […]

Continue Reading

રાગી કુકીઝ :-નિધિ ઠાકર- Thaker Delicacies

રાગી કુકીઝ સામગ્રી 50 ગ્રામ રાગીનો લોટ 50 ગ્રામ ઘઉંનો લોટ 20 ગ્રામ ઓટ્સ 60 ગ્રામ ગોળ પાવડર 80 ગ્રામ અનસલ્ટલ્ડ બટર 1/2 tspn બેકિંગ પાવડર 2 tbspn દૂધ રીત નોન-સ્ટીક પેનમાં, 10 મિનિટ સુધી રાગીનો લોટ શેકી લો, આ કાચી સુગંધ અથવા લોટના સ્વાદને દૂર કરવામાં મદદ કરશે. તેને બાઉલમાં કાઢી લો અને તેને […]

Continue Reading