ધોરાજી માં આવેલ ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર. – રશમીન ગાંધી, ધોરાજી

ધોરાજી શહેરમાં લગભગ 400 વર્ષ પુરાણું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલ છે આ મંદિર વિશે‌ કહેવાય છે કે આ મંદિર વાળુ મકાન મુસ્લિમ ઘાંચી નું હતું અને તે તેના પરિવાર સાથે ત્યાં રહેતા હતા અને તેમને સ્વપ્નમા કમળના ફૂલ પર બેઠેલ માતાજી વારંવાર દેખાતા હોય તેમણે તેમના ધર્મગુરુઓને વાત કરેલ અને તેમના ધર્મ ગુરુઓ એ […]

Continue Reading

એ બંને મને ગમતી હતી – કે.ડી.ભટ્ટ.

એ બંને મને ગમતી હતી. એક જાણે લીલીછમ હરિયાળી હતી ને બીજી તપાવેલા તાંબા જેવી હતી ! નાનપણથી જ એ બંને તરફ આકર્ષાયો હતો. દૂરથી જ જોઈ રહેતો, ક્યારેક સ્પર્શી પણ લેતો. પણ એ બંનેનું સાંનિધ્ય લાંબો સમય માણવા મળતું નહિ. વડીલોનો ઠપકો મળતો ; ‘ તુ હજી બહુ નાનો છે, બકા… હા, એ બંનેનાં […]

Continue Reading

એક નિર્દોષ – માસૂમ છોકરો, સબરસ સાથે કેટલું બધું દેતો ગયો.!!- પરાગ શાહ.

કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો… જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.! વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.! આમ ખારું ને તો ય નામ મીઠું.!? સવાલ આવો મૂકતો ગયો… નાના ચાર ટુકડા દઇ, વિચારતો કરતો ગયો. પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.! સબરસ દઈ – […]

Continue Reading