કાળ ભૈરવ ની પૂજા.

ધાર્મિક ભારત વિશેષ સમાચાર

ભૈરવ અને રુદ્ર ,મહાકાલ શીવ નું જ એક કલ્યાણકારી તેમજ ભયંકર સ્વરૂપ છે. જેને વેદ માં ‘ રુદ્ર’ અને તંત્રશાસ્ત્રમાં ‘ભૈરવ’ કહેવાય છે.
શિવમહાપુરાણ માં ભૈરવજી નો ઉલ્લેખ અને ઓળખાણ
” भैरव पूर्णरूपाम हि शंकरस्य परमात्मनः : “
પ્રત્યેક તાંત્રિક કાર્યો માં દીપક ના સ્વારૂપમાં ભૈરવજી નું પૂજન અવશ્ય કરવુંજ પડે છે.

तीक्ष्णदंष्ट्र महाकाय कल्पान्तदहनोपम ।

भैरवाय नमस्तुभ्यं अनुज्ञाम दातुम्हर्षि ।।

આદેશ

‘ॐ कालभैरवाय नम:।’
કાલભૈરવ પીઠ પાલિતણા આયોજીત
શ્રી કાલભૈરવ મહાયજ્ઞ ભાગવતાચાર્ય – યજ્ઞાચાર્ય આચાર્ય શ્રી રમેશભાઈ શુક્લના પાવન સાનિધ્યમાં કાળીચૌદશ (કાળરાત્રી ) 6 નવેમ્બર 2018 ની મંગળવારે રાત્રે યજ્ઞ સ્થળ
કાલ ભૈરવ મંદિર પાલિતણા .

શ્રી કાલભૈરવ મહાયજ્ઞ ।।।

કાળ ભૈરવ શિવ એક કાલી ના રક્ષણ માટે ને ખાસ શિવ સ્વરૂપ દેવ જ છે . આથી સમગ્ર ભારત રાષ્ટ્રની અને ગુજરાત રાજ્યનીસુરક્ષા સાથે ।સમગ્ર રાષ્ટ્રની ચેતના અર્થે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા ના ફોજી જવાનોની ઉર્જા શક્તિની અભિવૃદ્ધિ અર્થે ।। પરંપરાગત પ્રતિવર્ષે આયોજીત શ્રી કાલભૈરવ મહાયજ્ઞનું આયોજન ।। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કરકમલો થકી યજ્ઞની આહુતિનો પ્રારંભ થશે.।। તેમજ ગુજરાત રાજ્ય ના અને અન્ય કેન્દ્રીય મંત્રીશ્રીઓ પણ આ વિશેષ રાષ્ટ્રકલ્યાણ ના યજ્ઞમાં આહુતિ આપશે.

।। કાળભૈરવ ની ઉપસનાનો શ્રેષ્ઠ સમય કાળી ચૌદશ ના દિવસે અને રાત્રે સવારના ૮ થી રાત્રી ના ૧૨ સુધી યજ્ઞ કાળભૈરવ મંદિર પાલીતાણા સ્થળ પર સતત ચાલુ રહેશે.

ફોટો, સ્ટોરી .રાકેશ પનારા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *