જ્યોતિષ ની જેમ સુપ્રિમે પણ કાઢયું ફટાકડા ફોડવાનું મુર્હત!

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

# સુપ્રિમે કાઢયું ફટાકડા ફોડવાનું મુર્હત!

* દિવાળીની રાત્રે 10 સુધી જ ફોડી શકાશે ફટાકડા

*નવરાત્રી જેમ કાયદા ની વધુ એક રોક

મંગળવારે સુપ્રિમ કોર્ટે દિવાળી ને ધ્યાનમાં લઇ આદેશો જાહેર કર્યા હતા જે મુજબ આગામી દિવાળીના રાત્રે 8 થી 10 વચ્ચે જ સમગ્ર દેશમાં ફટાકડા ફોળી શકાશે નિર્ધારીત સમય બાદ કોઇ ફટાકડા ફોડી શકશે નહીં, કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક પોલિસ થાણાની રહેશે

ફટાકડા વેંચવા વ્યાપારીઓ એ સબંધિત કચેરીમાંથી લાયસન્સ લેવું પડશે પરવાના વિના કોઇ પણ ફટાકડા વેંચી શકશે નહીં, આ સિવાય ચાલુ વર્ષે અવાજનું પ્રદુષણ ફેલાવતા તેમજ મોટા ધડાકા કરતા ફટાકડાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે,

દિવાળી સિવાય ક્રિસમસ તેમજ અન્ય તહેવારો તેમજ લગ્ન પ્રસંગોમાં પણ હવેથી રાત્રે 12.30 સુધી જ ફટાકડા ફોડવા આદેશો કરાયા છે

નવરાત્રી બાદ દિવાળીના તહેવારોમાં કોર્ટે ઘળીયાળી બ્રેક મારતા યુવાઓ સહિત લોકો અવઠવમા મુકાયા હોવાનું સામે આવી રહયું છે. – ખુશાલ જોષી.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *