પૂ. શ્રી સ્વરૂપાનંદજી – માડીનો 968મો ગાયત્રી યજ્ઞ.

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

પૂ. શ્રી સ્વરૂપાનંદજી – માડીનો 968મો ગાયત્રી યજ્ઞ દશાંશ આહૂતિ સાથે શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠમાં રાજકોટ ખાતે દશેરાએ પૂર્ણ થયો,

જેમાં પિતાંબરા પીઠનાં સભ્યો એ વિશેષત: ભાગ લીધો અને તેમણે નવરાત્રિ દરમિયાન કરેલા અનુષ્ઠાનની દશાંશ આહૂતિ આપી, સાથે દશેરાના વિશેષ શણગારનાં કરો ગાયત્રી માંના દર્શન. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *