રાજ્યના સૌથી ઊંચા રાવણનુ દહન.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે નવરાત્રિના નવ દિવસ માની આરધના કરી દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

રાજ્યનું સૌથી ઊંચા 60 ફૂટના રાવણ અને 30 ફૂટના મેધદૂત અને કુંભકર્ણના પૂતળા રાવણનું દહન બજરંગ દળ વિશ્વ અને હિંદુ પરિષદ દ્વારા કરવામાં અવ્યું છે.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *