સોફ્ટ સ્કિલ્સ શું છે? અને સફળતા માં શું મહત્વ ધરાવે છે?

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ સમાચાર

સોફ્ટ સ્કિલ્સ એટલે વ્યક્તિના સોશ્યિલ, કોમ્યુનિકેશન અને લીડરશીપ જેવા ગુણો અને વ્યક્તિનું બૌદ્ધિક અને સામાજિક વલણ જે એમને લોકો સાથે અસર કારક રીતે વાતચિત કરવા અને યોગ્ય રીતે કામગીરી કરવા માટે સક્ષમ બનાવે છે.

આજના કોમ્પિટિશન ના જમાના માં માત્ર ટેક્નિકલ સ્કિલ્સ પર્યાપ્ત નથી, બીજા લોકો થી અલગ તરી આવવા અને વ્યવહારિક કુશળતા સફળ કારકિર્દી માટે ખુબ જ આવશ્યક છે, બિઝનેશ કે જોબ માં તમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો સાથે કામ કરવાનું અને ઘણી વાર કામ લેવાનું થતું હોય છે આવા સમયે તમારા સોફ્ટ સ્કિલ્સ તમને મદદરૂપ થઇ શકે છે, તેમ છતાં મોટા ભાગ ના લોકો સોફ્ટ સ્કિલ્સ કેળવવા માટે પૂરતા જાગૃત નથી.

તાજેતરમાં જ ગૂગલના તેમની પોતાની જ સંસ્થાની ભરતી, ફાયરિંગ અને પ્રોમોશન ડેટાના અભ્યાસમા સોફ્ટ સ્કિલ્સને સૌથી વધુ મહત્વ આપ્યું છે.

કેટલાક સોફ્ટ સ્કિલ્સ અને તેનું મહત્વ –
પ્રોબ્લેમ સોલવિંગ – મોટા ભાગના લોકો કોઈ પણ સંજોગો માં સમસ્યાને સમજી ને ઉપાય શોધવા ને બદલે ઝડપ થી હતાશ થઇ જતા હોય છે પણ જટિલ સમસ્યા નો ઉકેલ લાવવા કે અંકુશ લાવવા સમસ્યા નું મૂળ કારણ શોધી તેનું નિરાકરણ લાવવું તે એક ખુબ જ અગત્યની આવડત છે જે કોઈ પણ વ્યક્તિની કારકિર્દી કે બિઝનેસના સર્વાંગી વિકાસ માં વધારો કરે છે.
પર્સનલ ગ્રુમિંગ – પર્સનલ ગ્રુમિંગ એટલે કે વ્યક્તિગત માવજત જેમાં પર્સનલ હાઇજીન,તમારી ત્વચાને અનુલક્ષીને મેક અપ, હેર સ્ટાઇલ, પરફયૂમ વગેરે નો સમાવેશ થાય છે, પર્સનલ ગ્રુમિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તમારો આત્મા વિશ્વાસ તમારું પ્રતિનિધિત્વ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, ઘણા લોકો પર્સનલ હાઇજીન પાર ખાસ ધ્યાન આપતા નથી જે તમારી એક ખરાબ ઇમેજ ઉભી કરે છે.
કોમ્યુનિકેશન – મોટા ભાગના લોકો માં કોમ્યુનિકેશન સ્કિલ્સ નો અભાવ જોવા મળે છે, કોમ્યુનિકેશન એટલે તમારા વિચારો જ્ઞાન કે માહિતી ને શ્રેષ્ઠ રીતે રજુ કરવી, કોમ્યુનિકેશન સ્કિલ્સ માત્ર માહિતી કે વિચારો ને શેર કરવાની સાથે સાથે રિલેશનશિપ ને મેઇન્ટેન કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે, સારા કૉમ્યૂનિકેશન ના અભાવ ના કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ગેર સમજ ઉત્પન્ન થાય છે, કૉમ્યૂનિકેશન સ્કિલ્સમાં નોન વર્બલ કૉમ્યૂનિકેશન પણ મહત્વના છે જેમ કે આઈ કોન્ટેક્ટ, બોડી લેન્ગવેજ, હેન્ડ શેક જે વર્બલ કૉમ્યૂનિકેશન જેટલો જ અગત્યનો ભાગ ભજવે છે.
લીડરશીપ – કોઈ પણ પોઝિશન મેળવ્યા પછી તેને ટકાવી રાખવું પણ એટલું જ મહત્વ ધરાવે છે, તમારા માર્ક્સ, ગ્રેડસ અને અચિવમેન્ટ્સ તમને એક ચોક્કસ હોદ્દા સુધી લઇ જશે, પણ હવે ખરું કામ છે એ હોદ્દા ને યોગ્ય રીતે નિભાવવું, અને ઘણી વાર લીડર બનવા માટે કોઈ હોદ્દા સુધી પહોંચવું પણ જરૂરી નથી તમે તમારા ફ્રેન્ડ્સ સર્કલમા, ફેમેલીમાં કે તમારી આસ પાસ ના લોકોમા પણ લીડર બની શકો છો લીડરશીપ એટલે યોગ્ય સમયે સર્વોચ્ચ નિર્ણય લેવાની ક્ષમતા જે લોકો ને તમારા નિર્ણયો સાથે અને અને કોઈ પણ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે સહમત કરી શકે.ભૂમિકા પાઠક

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares
 • 11
  Shares

7 thoughts on “સોફ્ટ સ્કિલ્સ શું છે? અને સફળતા માં શું મહત્વ ધરાવે છે?

 1. Rüyada kedi görmek çocuk sahibi olacağınıza, eğer kadın iseniz eşinizden dolayı biraz sıkıntı çekeceğinize, etrafınızda düşmanlar olabileceğine işaret etmektedir.

  Rüyada kedi görmek, son derece laubalı ve çevresindeki insanları kurnazca kandıran, samimiyetsiz ve iki yüzlü bir erkeğe yorulur.

  Bir diğer rüya tabirine göre rüyada kedi görmek anne iseniz, çocuğunuza karşı gereğinden fazla zorlayıcı davranıyor ve onun eğitimini çocuğunuzu sıkacak bir şekilde vermeye çalışıyorsunuz demektir.

 2. La disfunción eréctil es un problema bastante frecuente en los hombres. El médico le realizará diversas preguntas con el objetivo de descubrir posibles factores de riesgo que podrían causar la Disfunción Eréctil o contribuir a su desarrollo. Es importante aclarar que, los hombres que toman alguna medicación para el tratamiento de la angina de pecho, no deben tomar estos fármacos. Comprar Levitra on line. En muchos casos, la ansiedad por el desempeño se desencadena por un diálogo interno negativo: se preocupa por poder lograr una erección, complacer a un compañero o eyacular demasiado pronto.

 3. It is important to note that there can be overlap between medical and psychosocial causes. For instance, if a man is obese, blood flow changes can affect his ability to maintain an erection, which is a physical cause. However, he may also have low self-esteem, which can impact erectile function and is a psychosocial cause. The good news is that there are many treatments for ED, and most men will find a solution that works for them. The United States Food and Drug Administration (FDA) has a consumer safety guide about this, including a recommendation to check that the online pharmacy.

 4. Your doctor may point out ‘risk factors’ that can be changed or improved. If you have symptoms like needing to pee more often, your doctor may also need to examine your prostate. The Massachusetts Male Aging Study reported a prevalence of 52%. 2 The study demonstrated that ED is increasingly prevalent with age: approximately 40% of men are affected at age 40 and nearly 70% of men are affected at age 70. These could stem from relationship conflicts, life’s stressors, depression or anxiety from past problems with ED (performance anxiety). https://cialis.fun/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *