આજે 16 ઓક્ટોબર 2018, આખું વિશ્વ તેને વર્લ્ડ ફૂડ ડે – પ્રિયંકા જોશી ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આજે 16 ઓક્ટોબર 2018, આખું વિશ્વ તેને વર્લ્ડ ફૂડ ડે ના નામ થી ઓળખે છે. આ વર્ષની “વર્લ્ડ ફૂડ ડે” ની થીમ “અવર એકશન્સ આર અવર ફ્યુચર ” ની ઉજવણી કરવા માં આવી. આ વર્ષની થીમ પાછળ સંદેશ છે કે “ઝીરો હંગર”- જે 2030 સુધી વિશ્વ્ આખામાં શકાય કરવાનું ધ્યેય છે. આ સપનું તો જ શકાય બને, જો આપણે ખોરાક નો વ્યય થતો અટકાવીયે,ઓછી કિંમતે વધુ ખોરાકનું ઉત્પાદન થાય, આપણે વધુ સારી અને સ્વાસ્થ્ય રીતથી ડાયેટ વિકસાવી અને અન્ય ને પણ આ વિશે માહિતગાર કરવા જોઇએ।

-પ્રિયંકા જોષી ભટ્ટ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *