શ્રી સાંઈધામ થલતેજ દશેરા મહોત્સવ.

ધાર્મિક સમાચાર

દશેરાના પવિત્ર પાવન દિવસે શ્રી સાઈ બાબા એ સમાધિ લીધી હતી તેથી તે દિવસે પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રી સાઈ બાબા ની 100 મી પૂર્ણ તિથિ છે. અમદાવાદમાં દૂરદર્શન પાસે આવેલ સાંઇ ધામાં દશેરા મહોત્સવ ગુરુવારે ઉજવવામાં આવશે.

જેમાં કાકડ આરતી સવારે 5.30 વાગે બાબા શ્રી નો અભિષેક 6 વાગે સામૂહિક દત્ત બાવની. 30 સાધુ સંતો નો ભંડારો 10. 30 શ્રી રામજી ની ધજા તેમજ બાબાની ધજા આરોહણ 11.30 પૂજ્ય બાવાશ્રી ની આરતી-પૂજન પાલખી શોભાયાત્રા બપોરે 2.30. વિગેરે કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે શ્રી સાંઈધામ મંદિરમાં મેડીકલ સેન્ટર તેમજ ગૌશાળા જવી સામાજિક પ્રવૃત્તિ મહંતશ્રી મોહનદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. સંકલન-દિલીપ ઠાકર.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *