Watch. “મણિનગર, અમદાવાદ.કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી ઉજવાઈ.”on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ
મણિનગર, અમદાવાદ.

કુમકુમ મંદિર દ્વારા
શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી ઉજવાઈ.

શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૧ મી જયંતી
મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે
મુક્તજીવન સ્વામીબાપાની શોભાયાત્રા નીકળી હતી. તેમનું રજત કરીને પુષ્પથી અભિષેક

કરવામાં આવ્યો હતો.

મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અમેરિકા
લંડનથી પણ ભકતો મોટી સંખ્યામાં પધાર્યા હતા. એમ કુમકુમ મંદિરના સાધુ
પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *