દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

દૈનિક પંચાંગ

તારીખ -05-10 -2018

ગુજરાતી સંવત -2074,

હિન્દી વિ સંવત 2075,

માસ – ભાદરવો

પક્ષ – કૃષ્ણ

તિથી – એકાદશી/અગિયારશ – 19/17

વાર – શુક્રવાર

નક્ષત્ર – આશ્લેષા

યોગ – સાઘ્ય

કરણ – કૌલવ

ચંદ્રરાશિ – કર્ક – 19/2

દિન વિશેષ – એકાદશી શ્રાધ્ધ ઇન્દિરા એકાદશી –

સુવિચાર:- દર્દથી બચવા આપણે સુખથી અને મૃત્યુથી બચવા આપણે જીવનથી દૂર રહીએ છીએ

પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *