ગાંધી જયંતિ નિમિત્તે સરસપુરના જજ સાહેબની ચાલીમાં આવેલ વજ્ર ઓ ફોર્સ ફાઉન્ડેશનમાં કાર્યક્રમની ઉજવણી કરાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત સમાચાર

150 ની ગાંધી જયંતિ નિમિત્તે સરસપુરના જજ સાહેબની ચાલીમાં આવેલ વજ્ર ઓ ફોર્સ ફાઉન્ડેશનમાં કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી.
• કાર્યક્રમની શરૂઆત પહેલા મુખ્ય અતિથિ ટોમ મોટ્ટેરશેડ એન્ડ તેમની પત્ની બેક સંસ્થામાં રૂઝાન ખમ્બાટ્ટા ઉપસ્થિત રહેલ.જેમાં રૂઝાન મેડમે બંનેને સંસ્થા અંગે તમામ વિગત જણાવી.તેમજ સીવણ વર્ગના ટીચર સાથે મુલાકાત કરાવીને સીવણ વર્ગ અંગે તમામ માહિતી મેળવી તથા સીવણ મશીન પર કેવી રીતે કાર્ય થાય,તે પણ મશીન પર બેસીને અનુભવ કર્યો અને કપડાં પર સિલાઈ પણ કરી.
• જેના બાદ બીજા અતિથિગણ આવ્યા ને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.જેમાં 1) મુખ્ય અતિથિ તરીકે ટોમ મોટ્ટેરશેડ ( uk deputy director trade for india,department of international trade) અને તેમના પત્ની બેક આવેલ 2) પ્રતિષ્ઠિત મહેમાન એવા ડો.નીતિન સુમન્ત શાહ. જૈમિન શાહ અને રૂઝાન ખમ્બાટ્ટા (Director Wajra o force Empowerment Fondation) ઉપસ્થિત રહેલ હતા.
• સૌ પ્રથમ અતિથિગણે ગાંધીસ્મૃતિને કંકુ તિલક કાર્ય અને ગાંધી આંટી પહેરાવી
• દિવા પ્રાગટ્ય અતિથિગણ દ્વારા કરાવીને સંસ્થાની સીવણ વર્ગની કિશોરીઓ દ્વારા અતિથિગણને તિલક કરવામાં આવ્યું તથા ગાંધી આંટી પહેરવામાં આવી.તેમજ રૂઝાન મેમ એ સર્વે અતિથિને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું।
• સ્વાગત બાદ અતિથિએ પોતાના અનુભવ વર્ણવ્યા અને લોકોને સ્વચ્છતા અને અહિંસા અંગે વાત કરી.તેમજ સંસ્થાની કામગીરીને પણ વર્ણવી। અને આખરમાં રૂઝાન મેડમે ગાંધીજીના જીવન પ્રસંગ પાર 2 ટૂંકી વાર્તા કહી જેમાં લોકોને પ્રત્યેની ગાંધીજીની ઉદારતા અને વિચારો વર્ણવ્યા અને તેમના જીવન પ્રસંગ પરથી અપને શીખીને અહિંસા,સત્ય,તેમજ ઘરેલુ હિંસા પણ ના કરે તેમજ તેમની બાળાઓને ભણતર આપે તેમ જણાવ્યું।
• સંસ્થાના સાક્ષરતા વર્ગની કિશોરીઓ દ્વારા “વૈષ્વ જન….” ભજન રજુ કરવામાં આવ્યું તથા સર્વે સાથે મળીને રાષ્ટ્રીય ગાન “જન ગણ મન ….” ગાયું
• Dr નીતિન સુમન્ત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા.જેના બાદ તેઓએ ગાંધી સ્મૃતિને તિલક કર્યું અને ગાંધી આંટી પહેરાવી અને કિશોરીઓ એ નીતિન સર ને તિલક કર્યું અને ગાંધી આંટી પહેરાવી।તથા રૂઝાન મેડમે મોમેન્ટો આપીને સ્વાગત કર્યું।જેના બાદ નીતિન સરે વજ્ર ઓ ફોર્સ સંસ્થા અંગે બે શબ્દો કહ્યા અને સંસ્થાને તેઓએ 1 લાખ રૂપિયા ફંડ રૂપે લોકહિત માટે આપશે એમ જણાવ્યું।
• રૂઝાન મેમ અને સંસ્થાના કાર્યકર સંસ્થાના કાર્ય વિસ્તારની ચાલીઓને પ્રત્યક્ષ નિહાળી જેમાં તેમની રહેણીકરણી અને ગરીબી હોવા છતાં તેમના વસવાટ કેવો છે તે નિહાળ્યો।
• ત્યારબાદ Dr નીતિન શાહ સરે કિશોરીઓ સાથે અને કાર્યકર સાથે ચર્ચા કરી અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું।
•તેઓએ બધા સાથે સેલ્ફી લઈને કાર્યક્રમને પુર્ણાહુતી આપી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *