સલામત સફર.

ઓટોમોબાઇલ ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સલામત સફર:- આપના બાળકોને દુનિયાથી વાકેફ જરૂર કરો. એની સલામતીની જવાબદારી પણ આપણી છે. એ માટે દરેક વ્યક્તિએ બેલ્ટનો વિકલ્પ સ્વીકારી, બાળકોને સલામત ભવિષ્ય માટે જાગૃત કરવા જોઇએ.ખાસ

કરીને સ્કૂલે મુકવા લેવા જતી વખતે વાલીઓ આ સરળ ઉપાય અપનાવી જાગૃતિ ફેલાવે તેવી વિનંતી. ઉંમર લાયક થાય, ત્યારે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું આપોઆપ પાલન કરશે. ‘સલામત સવારી, સુરક્ષિત ભવિષ્ય’ સૂત્રને અનુસરશે. એમનામાં શિસ્ત, સંયમની ભાવના વિકાસ પામશે. વર્તમાન સમયમાં જેની જાગૃતિ જરૂરી છે. આપણે આવનારી પેઢીને સલામત જોવા માગીએ છીએ જ. સંકલન-દિલીપ ઠાકર.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *