ગુજરાત યુનિવર્સિટી દ્વારા.  યુવક   મહોત્સવ  “પ્રજ્વલન 2018”.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ સમાચાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુવક મહોત્સવ “પ્રજ્વલન 2018” અંતર્ગત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી હરીફાઈમાં ૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં નિર્ણાયક તરીકે દિલીપ ઠાકર (ફોટો જર્નાલિસ્ટ) , હિતેન્દ્ર વાલા (વિઝીટર ફેકલ્ટી એન. આઇ. ડી) મિલિદ પટેલ (સી. એન ફાઈન આર્ટસ) ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પ્રોફેસર ડૉ. ઉર્મિલા પટેલે સંભાળી હતી. – ફોટો હિતેશ પટેલ.

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *