પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના ૭૪-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા, કપિલ વ્યાસ અને ચિરાગ ઠક્કરના સહયોગથી,તારીખ:૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮,શુક્રવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના ૭૪-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પોતાના જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares
 • 16
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *