ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ એક્ઝિબિશન

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન સમાચાર

ગુજરાત વિઝ્યુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસોસીએશન દ્વારા આયોજિત ,,ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ તારીખ 10 .9.2018 ના સાંજે પાંચ વાગ્યે રવિશંકર રાવલ ગેલેરી માં જાણીતા ચિત્રકાર શ્રી મહેન્દ્ર મિસ્ત્રી ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું કન્વીનર શ્રી હંસા પટેલ, નયના મેવાડા, અરવિંદ વાંકાણી, દેવકુમાર અને બાબુભાઈ સોની હાજર રહ્યા હતા… આ એક્ઝિબિશન તારીખ 10 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સાંજે ૪ થી ૭ જોવા મળશે તો કલા પ્રેમીઓ અચૂક લાભ લેશો....

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati

1 thought on “ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ એક્ઝિબિશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *