શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. “ બમણો આનંદ”

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં
ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ હતો. સૌ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયાસથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સુંદર રીતે યોજાઈ. વિદ્યાર્થીઓએ બધી જ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો.
સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર” યોજાયો. જે શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો તે શાળાના ટ્રસ્ટી બનીને શાળાના વિકાસ માટે પૂરેપૂરું યોગદાન આપનાર વડીલોઓ પરવેઝભાઈ સચિનવાલા, દિનેશભાઈ પટેલ, કિશોરભાઈ નાયક, દિલીપભાઈ નાયક વગેરેને મળવાનો લહાવો પ્રાપ્ત થયો. આથી જ શિક્ષક દિનની ઉજવણીનો આનંદ બેવડાયો.
આ માટે દિનકરભાઈ નાયકનો ખૂબ ખૂબ આભાર…
રાજેશ ધામેલીયા
સ્ટોરી: મુકેશ બાઇસીકલ

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Related Post

TejGujarati
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares
 • 10
  Shares

5 thoughts on “શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. “ બમણો આનંદ”

 1. Como hemos comentado anteriormente, este tipo de episodios está muy relacionado con los factores emocionales. Muchas personas con baja autoestima se enredan tanto en su propia percepción de sí mismos, que comienzan a proyectarla sobre los demás. Comprar Viagra generico en amazon. Tan pronto como se produce la erección, se coloca un anillo elástico alrededor de la base del pene que ayuda a evitar que la sangre salga del mismo y mantiene su firmeza. ¿Qué explicación hay para un hombre de 30 años en perfecto estado de salud para experimentar problemas de erección? Cuando acuda a la consulta, el médico seguirá un proceso de evaluación diagnóstica; que es la realización de una historia clínica.

 2. Comprar Levitra farmacia disfuncion erectil despues de los 60. También es conveniente dejar atrás el consumo de alcohol y tabaco. Los hombres con una causa física de DE a menudo experimentan el mismo tipo de reacciones psicológicas (estrés, ansiedad, culpa, depresión). Los médicos deben advertir a los pacientes suspender cualquiera de estos medicamentos y buscar atención médica en caso de ocurrir disminución repentina de la visión de uno o ambos ojos. Aunque podría pensar que la disfunción eréctil es un problema de un hombre mayor, las estadísticas muestran que esta condición afecta a hombres de todas las edades.

 3. A doctor will take a medical and sexual history to help diagnose the cause of your erectile dysfunction (ED). Keep reading to learn more about this condition and how you can best manage it. Injection test. You may be asked to change certain food habits, stop smoking, increase workouts or stop using drugs or alcohol. Microvascular disease associated with diabetes is thought to compound the endothelial and neural injuries associated with this disease. Symptoms of ED can occur when this process is disrupted. https://buycialis.online/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *