દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

તારીખ 22- 8 – 2018

ગુજરાતી સંવત -2074,

હિન્દી વિ સંવત 2074,

માસ -શ્રાવણ

પક્ષ -શુક્લ

તિથી -એકાદશી/અગિયારશ

વાર – બુધવાર

નક્ષત્ર – પૂર્વાઅષાઢા નક્ષત્ર 27/38

યોગ – પ્રીતિ 17/1

કરણ- બવ

ચંદ્રરાશિ -ધનુ

દિન વિશેષ- પુત્રદા એકાદશી ,બકરી ઈદ

સુવિચાર:- સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી પરિવારના માહોલ માંથી મળે છે.જેણે મોટા કર્યા ને એની સામે ક્યારેય મોટા ન થતા.

પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. મો. 99 1 33 45 8 10 સંકલન-દિલીપ ઠાકર

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *