સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડુત સંમેલન

ગુજરાત સમાચાર

સા.કુ મા અમુક ગામ વીમા થી વંચીત રહી ગયેલ હોય તેના માટે આજરોજ સા.કુ. મા્ર્કેટ યાર્ડમાં ખેડુત સંમેલન યોજી ખેડુત નો અવાજ સરકાર સુધી પહોંચાડતા એક યાર્ડ ના શેડ મા સભા રાખી અને મામલતદાર ઓફીસે પોત પોતાના વાહનો મા જઈને વિશાળ સંખ્યા મા પ્રાંત અધીકારી ને આવેદન આપતા ..ભાવનગર ડ્રીસ્ટીક બેન્ક ચેરમેન નાનુભાઈ વાધાણી તથા સહકારી આગેવાન દીપકભાઈ માલાણી તથા મનજીભાઈ તળાવયા તથા દીલીપભાઈ ચોઢા તથા દુલભભાઈ કોઠીયા તથા ભનુભાઈ જયાણી તથા લાખાભાઈ ર્ગૂજર કોઠીયા તથા લાલજીભાઈ મોર તથા જસુભાઈ ખુમાણ તથા ધર્મેન્દ્રભાઈ સરપંચ તથા નરેશભાઈ ખુમાણ તથા અશોકભાઈ વીછયા તથા પરેશભાઈ ખુટ તથા ઘનશ્યામભાઈ જાની તથા ગોવિંદભાઈ રાણપરીયા તથા જયંતિભાઈ સરપંચ તથા ભાઇલાલભાઈ ઉકાળી સહકારી મંડળી ના પ્રમુખ તથા મત્રીઓ અને 500 ની સંખ્યા મા હાજર ખેડુતભાઈ તેમ સતીષ મહેતા ની એક યાદી જણાવે છે
સ્ટોરી: મુકેશ બાઇસિકલ

સંકલન. કેડીભટ્ટ 9909931560

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *