“નારીઓ દ્વારા નિર્મિત જળાશયો ” થીમ ઉપર રજૂ કરેલા ફોટો પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે ડૉ. આર. ટી. સાવલીયા અને વિભાગનાં ઇન્ચાર્જ ડૉ. મુકેશ ખટીક ઉપસ્થિત રહ્યાં.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ભારતીય સંસ્કૃતિ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી: ગુજરાત યુનિવર્સિટીએ નવાસત્ર-૨૦૧૮થી ભારતીય સંસ્કૃતિ વિષયને કાયમી વિભાગ તરીકે માન્યતા આપી. આ વિષયનાં ક્લાસ સમાજવિદ્યા ભવનમાં શરૂ કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિ વિષયનાં વિદ્યાર્થીઓને ક્લાસ પ્રેઝન્ટેશનનાં ભાગરૂપે “નારીઓ દ્વારા નિર્મિત જળાશયો ” થીમ ઉપર રજૂ કરેલા ફોટો પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે ડૉ. આર. ટી. સાવલીયા અને વિભાગનાં ઇન્ચાર્જ ડૉ. મુકેશ ખટીક ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત વિષયનાં વિદ્યાર્થીઓને ફિલ્ડવર્કના ભાગરૂપે ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને ડૉ. આર. ટી. સાવલીયા, ડૉ. પ્રિતી પંચોલી અને શ્રી દિલીપ ઠાકર દ્વારા વિષયગત માહિતી આપવામાં આવી હતી.સંકલન – દિલીપ ઠાકર

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *