ગો ગ્રીન નિકોલ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત

એએમસી સંચાલિત ફ્રેન્ડ્સ ઓફ ટ્રી વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત અનંતા એલિઝીયમ, ભક્તિરાજ બંગલો પાસે, ભક્તિ સર્કલ રોડ, હાઇટેનશન લાઈનની નીચે તા. 21-7-2018 શનિવાર સવારે 8.00 કલાકે યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર , ગુજરાત સાયકલિંગ ક્લબ અને વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં કરેણ, ચંપો, કોડિયા ના 125 થી વધુ રોપા રોપવામાં આવ્યા ત્યાર બાદ નાસ્તો કરીને છુટા પડ્યા. આજના કાર્યક્રમમાં 40 વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ એ જાતે ખાડા કરીને છોડ રોપીને માટી પુરીને શ્રમનો મહિમા સમજ્યા. સુરક્ષાના ભાગ રૂપે 750 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી તારની વાડ કરેલી છે.

સ્ટોરી. કેડીભટ્ટ

Related Post

TejGujarati
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares
 • 11
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *