ગુજરાતની વિરાસત અંગે રસપ્રદ વિગતો આપણા સુધી પહોંચાડશે – તેજ ગુજરાતી વાંચકો માટે ડો. રામજી સાવલિયા

સમાચાર

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન, આશ્રમ રોડ, અમદાવાદ) દ્વારા ગુજરાતની વિરાસત અંગે રસપ્રદ વિગતો આપણા સુધી પહોંચાડશે – તેજ ગુજરાત. જેમાં આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ, કલા – સ્થાપત્ય, માન્યતા, રીત-રીવાજો, લોક સંસ્કૃતિ ઉપરાંત વ્રતો, ઉત્સવ, યાત્રાધામોનું માહાત્મ્ય અને મહત્ત્વ વિષયોને આવરી લઈને, જ્ઞાનને વિજ્ઞાન – ટેકનોલોજી સાથે જોડીને આપના સુધી આધારભૂત માહિતી આપવામાં આવશે.

Related Post

TejGujarati
 • 59
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  59
  Shares
 • 59
  Shares

1 thought on “ગુજરાતની વિરાસત અંગે રસપ્રદ વિગતો આપણા સુધી પહોંચાડશે – તેજ ગુજરાતી વાંચકો માટે ડો. રામજી સાવલિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *