શું તમને સ્ટ્રેચર ચલાવતાં આવડે છે. ફોટો સ્ટોરી – કેડીભટ્ટ

ઓટોમોબાઇલ ગુજરાત બિઝનેસ સમાચાર

શું તમને સ્ટ્રેચર ચલાવતાં આવડે છે? જો ના, તો ગાંધીનગર ના સીવીલ હોસ્પિટલમાં ક્યારેક કોઈ સગા સાથે જવું પડે, તો સ્ટ્રેચર ચલાવાની તૈયારી રાખવી પડશે. હા,આપણે વાત કરવી છે ગાંધીનગરના સિવિલ હોસ્પિટલની.કેમ કે કોઈ સ્વજન બીમાર હોય અને જો સિવિલ હોસ્પિટલ જવું હોય તો સ્ટ્રેચર રીપેરીંગ કરતા આવડવું જોઈએ.હા,આ વાત સાચી છે, કારણ કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એક સ્ટ્રેચર રાખવામાં આવે છે.જ્યારે બીમાર દર્દીને સિવિલ લાવવામાં આવે ત્યારે સૌથી પહેલા તેના સગા એ સ્ટ્રેચર નું વિલનું રીપેરીંગ કરવું પડે.તે રિપેર થઈ જાય પછી એના સગા એ જાતે પોતાના સ્વજનને તેમાં સુવાડી અને સિવિલમાં લઇ જવું પડે છે. જો સિવિલના બહારથી જ આ હાલત હોય અંદર ની હાલત ની હલતનો વિચાર જ શું કરી શકાય. જુઓ તસવીરોમાં. ગાંધીનગર સિવિલ ની આખી સિકવન્સ.

સ્ટોરી. કેડીભટ્ટ

Related Post

TejGujarati

2 thoughts on “શું તમને સ્ટ્રેચર ચલાવતાં આવડે છે. ફોટો સ્ટોરી – કેડીભટ્ટ

  1. मैं भी गांधी नगर की सीवील हॉस्पीटल के घटिया अनुभव कर चूका हूँ। जान बची लाखों पाये। दोबारा नहीं जाऊंगा।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *