કાચી કેરીનો બાફલો – પ્રીતિ ઠક્કર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત

સામગ્રી : સો ગ્રામ કાચી કેરી, ચાર કપ પાણી, સો ગ્રામ ગોળ, એક ચતુર્થાંશ ટીસ્પૂન મરચું, ૧ ટી સ્પૂન ખાંડ ,જીરું અને મીઠું પ્રમાણસર લેવું.

રીત : કેરીને બાફીને તેનો માવો કાઢવો. એક વાસણમાં ચાર કપ પાણી લેવું. તેમાં ગોળનો ભૂકો નાખી ઓગાળવો. કેરીનો માવો નાંખી મિક્સરમાં બરાબર ભેગું કરવું. તેમાં મીઠું મરચું ખાંડેલું જીરું નાખી ફ્રીજમાં ઠંડુ કરવા મુકી દેવું. કેરીની ખટાશ પ્રમાણમાં ફેરફાર કરવો જરૂરી છે.

બસ, હવે આપની કાચી કેરીનો બાફલો પીરસવા તૈયાર છે.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

1 thought on “કાચી કેરીનો બાફલો – પ્રીતિ ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *