પોક્સો કોર્ટે બળાત્કારીને ફટકારી ફાંસીની સજા

સમાચાર

૨૦૧૬ માં જંબુસરના પિલુદ્રાગામે ૪ વર્ષના બાળક સાથે  થયેલ સૃષ્ટીવિરુદ્ધ ના કૃત્ય બાદ તેની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી શંભુ પઢીયાર વિરુધ પોક્સો કોર્ટમાં ગુનો દાખલ થયો હતો.

જેનો આજે ઐતિહાસિક ચુકાદો આપતા પોક્સો કોર્ટના જજ. એચ.એ.દવેએ આરોપીને ફાંસી ની સજા ફટકારી હતી.

Related Post

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *