જી.સિ.સિ.આઈ. ખાતે શરુ થનાર ત્રિદિવસીય આર્ટ અને હેન્ડીક્રાફ્ટ ફેર

કલા સાહિત્ય લાઇફ સ્ટાઇલ

હાઉસ ઓફ મેરીગોલ્ડ અને ઉત્કર્ષ ના સહયોગ થી  અમદાવાદમાં આવતીકાલ થી શરુ થનાર જી.સિ.સિ.આઈ. ખાતે શરુ થનાર ત્રિદિવસીય આર્ટ અને હેન્ડીક્રાફ્ટ ફેર કમ એક્ઝીબીશન માટે  ખાસ કરી ને સ્ત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિષે મેરીગોલ્ડ ના  શિલ્પાચોક્સી અને ઉત્કર્ષના રેખાબેન ને પૂછતા તેમણે જણવ્યું હતું, કે આ ફેર ત્રણ દિવસ યોજાશે. અને  ફેરની બધી તૈયારીઓ પુરજોશ માં ચાલી  છે. આ ફેરમાં ચીફ ગેસ્ટ  ભાવનાબેન દવે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે અમારો ઉત્સાહ અનેરો છે. અમે આ ફેર દ્વારા મહિલાઓ ને આર્થીક સદ્ધરતા પ્રાપ્ત કરે તેવા ઉદેશ્ય  સાથે અમે આ ફેર ને આખરીઓપ આપી રહ્યા છીએ

Related Post

TejGujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *